________________
૨૮૦
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત દાખવે, તસ સંશય વામે ર છે વીચારણનો રાગીઓ એ, તેહ થયે તતકાલ જ્ઞાનવિમલ જિનચરણતણી, આણ વહે નિજ ભાલ છે ૩
થાય [ માલીની વૃત્ત ] એકાદશ પ્રભાસ, પૂરતે વિશ્વ આશા સુરનર જસ દાસ, વિર ચરણે નિવાસ છે જગ સુજસ સુવાસ, વિસ્તર્યો ધું બરાસ | જ્ઞાનવિમલ નિવાસ, હું જવું નામ તાસ છે ૧.
તથા “સવિ જિનવર કેરા ” ઇત્યાદિ ત્રણ થાય કહેવી એકાદશ ગણધર શ્રી પ્રભાસજીનું સ્તવ
નક કમલ પગલાં –એ દેશી કે ગણધર જે અગ્યારમો એ, આશાપૂરણ પ્રભાસ છે નમે ભવિ ભાવશું એ કે ડિનગેત્ર છે જેનું એ રાજગૃહે જસ વાસ છે ન ૧ અતિભદ્રા જસ માવડી એ, બલભદ્રા નામે તાય છે નવ પુષ્ય નક્ષત્ર જન્મીયા એ, ઘર ઘર ઉત્સવ થાય છે ન૦ ૨ સેલ વરસ રહ્યા કેવલી એ, ચાલીશ વરસ સવિ આય છે ન છે ત્રણ સય મુનિ પરિકર ભલે એ, સંપૂરણ શ્રતધાર છે નવો લબ્લિનિધાન કંચન વને એક કરતાં ભવિ ઉપગાર ન ૪વીર છતે શિવ