________________
અગીયાર ગણધરના દેવવંદન
ર૭ દશમ ગણધર શ્રી મેતાર્યજીનું સ્તવન આ છે આદર છવ ક્ષમા ગુણ આદર–એ દેશી છે
મેતારજ આરજ ગણી દશમે, સુપ્રભાતે નિત્ય નમીયે રે વત્સભૂમિ તું ગય સન્નિવેશે, તેહને દયાને રમીએ રે ૧ | ગણધર ગુણવંતાને વંદો છે એ આંકણ વરૂણદેવા જેહ ને છે માતા, દત્ત જનક જસ કહીયે રે કેડિનગેત્ર નક્ષત્ર જન્મનું, અશ્વિની નામે લહીએ રે ગ ૨ વરસ છત્રીશ રહ્યા ઘરવાસે, છદ્મસ્થ દશ વરિસાજી સેલ વરસ કેવલી પર્યાયે, ત્રણસેં મુનિવર શિષ્યાજી . ગ . ૩ બાસઠ વરસ સવિ આઉખું પાલી, ત્રિપદીના વિસ્તારી જી. કનક કાંતિ સવિ લબ્ધિ સિદ્ધિના, જ્ઞાનાદિક ગુણ ધારી છે ગમે ૪ ૫ માસ સંલેષણ રાજગૃહીમાં. વીર થકે શિવ લહિયાજી ! જ્ઞાનવિમલ ચરણાદિકના ગુણ, કિહિ ન જાયે કહીયાજી | ગ | ૫ | એકાદશ ગણધર શ્રીપ્રભાસજીનું દેવવંદન
ચેત્યવંદન એકાદશમ પ્રભાસ નામ, સંશય મન ધારે ભવ નિર્વાણ લહે નહિ, જીવ ઈણે સંસારે છે ૧, ને અગ્નિહોત્ર નિત્યે કરે, અજરામર પામે, વેદારથ ઈમ