________________
દીવાલી પર્વના દેવવંદન–પં. શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત ૨૫૧.
પછી ખમાસમણ દેઈને ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્!! ચૈત્યવંદન કરૂં ? ઈચ્છે કહી બીજું ચૈત્યવંદન કહેવું તે. આ પ્રમાણે–
દ્વિતીય ચૈત્યવંદન. દેવ મતિયા દેવ મલિયા, કરે ઉત્સવ રંગ, મેરઈયાં હાથે ગ્રહી; દ્રવ્ય તેજ ઉદ્યોત કીધે, ભાવ ઉદ્યોત નિંદ્રને; ઠામ ઠામ એહ ઓચ્છવ પ્રસિદ્ધ; લખ કેડી છટુ ફલ કરી, કરે એહ કવિ ન્યવિમલ કહે ઈયું, ધન ધન દહાડો તેહ. ૨. - પછી જંકિંચિ૦ નમુત્થણું કહી અરિહંત ચેઈયાણું
અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી નમેડતુ” કહી પ્રથમ થાય કહેવી. પછી લોગસ્સ સત્રએ અરિહંત, અન્નત્થ૦ હી એક નવકારને કાઉસગ્ગ કરી પારી બીજી થય હેવી. પછી પુખરવરદી, સુઅસ્ટ ભગવઓ, કરેમિ. અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ કરી પારી, ત્રીજી ય કહેવી. પછી સિદ્ધાણં બુધાણું૦ વેયાવચ્ચગરાણું અન્નત્થ કહી એક નવકારનો કાઉસગ કરી પારી નમેડ . હતુ કહી ચેથી થેય કહેવી. તે ચાર થયો આ પ્રમાણે–
પ્રથમ વરસ્તુતિ. મનહર મૂર્તિ મહાવીર તણી, જિણે સેલ પહોર દેશના પભણી;