________________
મૌન એકાદશીના દેવવંદન–પં. રૂપવિજયજીકૃત ૧૬૫
પછી નમુત્થણું કહી જાવંતિ ચેઈઆઈ. કહી જાવંત કેવિ સાહુ કહી પછી નમેહં કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે – શ્રી અરજિન દીક્ષા કલ્યાણક સ્તવન.
ફતેમના ગીતની દેશી. જગપતિ શ્રી અરજિન જશદીશ, હસ્તિાનાગપુર રાજી; જગપતિ રાય સુદર્શનનંદ, મહિમા મહી માંહે ગાજી. જગપતિ કંચન વરણ શરીર, કામિત પુરણ સુરતરૂ; જગપતિ લંછન નંદાવર્ત, ત્રણ ભુવન મંગલ કરૂ.૨ જગપતિ ષટ ખંડ ભરત અખંડ, ચક્રવર્તીની સંપદા જગપતિ સહસ બત્રીસ ભૂપાલ, સેવિત ચરણ કમલ સદા. જગપતિ હે સુંદર વાન, ચઉસઠ સહસ અંતેહરી; જગપતિ ભેગવી ભેગ રસાલ,
ગદશા ચિત્તમાં ધરી. જગપતિ સહસ પુરૂષસંધાત, મૃગશિર શુદિ એકાદશી જગપતિ સંયમ લીયે પ્રભુ ધીર, ત્રિકરણ થાગે ઉલસી.