________________
પ્રભુમુખત્રિપદી પામી ગણધર, ગૌતમની બલિહારી, ભ૦ ૧ પ્રથમ અંગ શ્રી આચારાંગે, મુનિ આચાર વખા સહસ અઢાર તે પદની સંખ્યા, ઠાણબમણા સહુ જાણો. ભ૦૨ સુયગડાંગઠાણુગને સમવાયાંગ, પંચમો ભગવતિ અંગ લાખ બિહુ સહસઅઠયાસી, પદ રૂડાં અતિ ચંગ. ભ૦ ૩ શાતા ધર્મ કથા અંગ છઠું, કથા અઠ ઠોડ તે જાણે પંચમ આરે દુષમકાલે, કથા ઓગણીસ વખાણો. ભ૦૪ ઉપાસક તે સાતમો જાણે, દશ શ્રાવક અધિકાર તે સાંભળતાં કુમતિ બુઝયા, જિન પડિમા જ્યકાર. ભ૦ ૫ અંતગડ દશાંગને અનુત્તર ઉવાઈ પ્રશ્ન વ્યાકરણવખાણે શુભ અશુભ ફલ કમવિપાક અંગ અગ્યાર પ્રમાણે. ભ૦ ૬ હવાઈ ઉપાંગને રાયપણી, જીવાભિગમ મન આણે પન્નવણા ને જંબુપન્નત્તિ, ચંદપન્નત્તિ એમ જાણે. ભ૦૦ સુર્યપન્નત્તિનિરયાવલી તિમ, કપિયા કમ્પવૃત્તિક બાર ઉપાંગ એણી પરે બોલ્યા, પુફિયા પુવતિક ભ૦૮ ચઉસરણ પયને પહેલે, આઉર પચ્ચખાણ તેબીજ, મહાપચ્ચખાણને ભરપરિણા, તંડુલવિયાલિમનરીઠે.ભ. ચંદોવિજ્યને ગણિવિજા તિમ, મરણ સમાધિ વખાણે સંથારાપયને નવમે, ગચ્છાચાર દસ જાણે. ભ૦ ૧૦ દશ વૈકાલિક ભૂલ સૂત્ર એ, આવશ્યક ઓઘનિર્યુકિત, ઉતરાધ્યયન તે જાણે, શ્રી વીરપ્રભુની ઉકિત ભ૦ ૧૧