________________
(૩૭ પુણ્ય પ્રગટે શુભ દશાજી, આયા તુમ હજુર. પ્ર. ૪ , જ્ઞાન વિમલ પ્રભુ જાણીને જી, શું કહેવું બહુ વાર; 'ઘસ આશ પૂરણ કરો, આપ સમકિત સાર. પ્ર. ૫ ૧૦ શ્રી સીમંધર જિન સ્તવન,
શ્રી સીમંધર સાહિબા, સુણો સંપ્રતિ હોભરતક્ષેત્રની વાત કે, અરિહા કેવલીકા નહિ,
કેને કહીયે હો મનના અવદાતક. શ્રી. ૧ ઝાઝું કહેતા જુગતું નહિ, તુમ સોહે હો જગ કેવલનાણ કે, ભૂખ્યાં ભોજન માગતાં, આપે ઉલટ હો અવસરના જાણકે. શ્રી૧ કહે તુમે જુગતા નહિ, જુગતાને હો વલી તારે સાંઈ કે, યોગ્ય જનનું કહેવું કહ્યું, ભાવહીનને
હો તારો ગ્રહી બાંહી કે. શ્રી. 3 ડુિં હી અવસરે આપીએ, ઘણાની હો પ્રભુ છે પછે વાત કે, પગલે પગલે પાર પામી,પછી લહીયેહોસઘળા અવદાતકે શ્રીજ મડું વહેલું તમે આપશો, બીજાને હોહું ન કરૂં સંગ કે શ્રી વીર વિમલ ગુરૂ શિષ્યને,
રાખી જે હો પ્રભુ અવિચલ રંગ કે. શ્રી ૫ ૧૧ શ્રી પીસ્તાલીસ આગમનું સ્તવન. ભવિ તમે વદે રે, સૂરીશ્વર ગચ્છરાયા–એ દેશી. ભવિ તુમે વદો રે, એ આગમ સુખકારી, પાપ નિક દોરે, પ્રભુવાણી દિલ ધારી, શાસન નાયક વીર જિણસર, આસન જે ઉપગારી;