________________
૧૨૦
દેવવંદનમાલા
E
જનમે 'પુરતા, આવી સેવા કરંતા; અનુક્રમે વ્રત કરેતા, પંચ સમિતિ ધરંતા મહિયલ વિચરતા, કેવલથી વરતા. સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે; ત્રિગડું સોહાવે, દેવદો બનાવે સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે; તિહાં જિનવર આવે, તવાણી સુણાવે. શાસન સુરી સારી, અંબિકા નામ ઘારી જે સમકિતી નર નારી, પાપ સંતાપ વારી; પ્રભુસેવા કારી, જાપ જપી સવારી સંધ દુરિત નિવારી, પદ્મને જેહ પ્યારી.
શ્રી નેમિનાથ જિન સ્તવન. અહીં નમુત્થણું જાવંતિ ચેઈઆઈ. જાવંત કેવિ સાહૂ નમેહંતુ કહી સ્તવન કહેવું. તે આ પ્રમાણે
(આ જમાઈ પ્રાહુણ, જયવંતા-એ દેશી.) નિરખે નેમિ જિણંદને, અરિહંતા છે; રાજમતી કર્યો ત્યાગ, ભગવંતા છે;
૧ ઇકો. ૨ પાપ.