________________
૩૫
શિવનગર થયું શું સાંકડું, કે હતી નહિ મુજ યોગ્યતા, જે કહ્યું હોત મુજને, તો કોણ કોઈને રેકતા. હે પ્રભુજી હું શું માગત ભાગ, સુજાણ. હે વીર. ૩ મમ પ્રશ્નના ઉત્તર દઈ ગૌતમ કહી કોણ બોલાવશે; કેણ સાર કરશે સંઘની, શંકા બિચારી ક્યાં જશે, હે પુન્ય કથા કહી પાવન કરે મુજ કાન. હે વીર. ૪ જિન ભાણ અસ્ત થયાં, તિમિર મિથ્યાત્વ સઘલે જાગશે; કુમતિ કુશલ્ય જાગશે વલી, ચોર યુગલ વધી જશે, હે ત્રિગડે બેસી દેશના, દીયે જિનભાણ હે વીર. ૫ મુનિ ચૌદ સહસ છે તારે, મારે તું એક છે; રડવડત મને મૂકી ગયા, પ્રભુ કયાં તમારી ટેક છે, કે પ્રભુજી સ્વમાંતરમાં પણ અંતર ન ધર્યો સુજાણ. હેવીરર૬ પણ હું આજ્ઞાવાટ ચાલ્યો, ન મલે કોઈ અવસરે; હું રાગવશે રખડું નિરાગી, વીર શિવપુર સંચરે; હેવીર વીર કહું, વીર ન ધરે કાંઈ કાન. હે વીર૦ ૦ કણ વીર ને કોણ ગૌતમ, નહિ કે કોઈનું કદિએ; એ રાગ ગ્રંથી છુટતાં, વળી જ્ઞાન ગૌતમને થતાં
સુરતરૂ મણી સમ ગૌતમ નામે નિધાન. હે વીર. ૮ કાર્તિક માસે અમાસ રાત્રે અષ્ટ દ્રવ્ય દીપક મળે; ભાવ દીપક જત પટે, લોકે દેવ દિવાળી કરે; તે વીરવિજયના, નરનારી ધરે ધ્યાન. હે વીર. ૯
છુટતાં, વળી કઇ કોઈનું
કે સુરત
વક