________________
૫ય સુધા ને ઈશુ વારિ, હારી જાયે સર્વ પાખંડી જન સાંભળીને મૂકી દીયે ગર્વ, તુમે3 ગુણ પાંવીશે અલંકરી કાંઈ, અભિનંદન જિનવાણી સંશય છેદે મન તણા પ્રભુ, કેવળ જ્ઞાને જાણ. તુમે૪ વાણી જે જન સાંભળે છે, જાણે દ્રવ્ય ને ભાવ; નિશ્ચયને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ, તુમે૫ સાધુ સાધન ભેદ જાણે જ્ઞાન ને આચાર, હેય ક્ષેય ઉપાદેય જાણે, તવાતત્વ વિચાર. તુમે. ૬ નરક વર્ગ અપવર્ગ જાણે, થિર વ્યય ને ઉત્પાદ; રાગ દ્વેષ અનુબંધ જાણે, ઉત્સર્ગ ને અપવાદ. તુમે૭ નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ ચિદાનંદ ઘન આતમા તે, થાયનિજ ગુણ ભૂપ. તમે ૮ વાણીથી જિન ઉત્તમ કેરા, અવલંબે પદ પદ્મ; નિયમા તે પરભાવ તજીને, પામે શિવપુર સ. તુમેરુ ૯
શ્રી વિરજિન સ્તવન. હે વીર વહેલા આવો રે, ગૌતમ કહી બોલાવો રે,
દરિશન બહેલા દીજીએ હોજી; પ્રભુ તું નિકાસનેહી, હું સનેહી અજાણ. હે વીર. ૧ ગૌતમ ભણે જે નાથ તેં, વિશ્વાસ આપી છેતર્યો પરણામ મુજને મોકલી, તે મુકિત રમણીને વયે; હે પ્રબુણ તારા ગુપ્ત ભેદથી અજાણ હે વીર. ૨