________________
- ૧૧૦
દેવવંદનમાલા
પછી જંકિંચિત્ર નમુત્થણું, અરિહંત ચેઈઆણું અન્નત્થ૦ કહી એક નવકારને કાઉસગ્ગ પારી થેય કહેવી.
થાય. ધરમ ધરમ ધરી, કર્મના પાસ તારી; કેવલ શ્રી જેરી, જેહ ચોરે ન ચોરી, દર્શન મદ છેરી, જાય ભાગ્યા સટેરી, નમે સુર નર કરી, તે વરે સિદ્ધિ ગોરી.
શ્રી શાંતિનાથ જિન દેવવંદન. પછી “આભવમખંડા સુધી જયવીયરાય કહેવા. ત્યાર પછી ખમાસમણ દઈ ઈચ્છા સંદિસહ ભગવન ! શ્રી શાંતિનાથ જિન આરાધનાર્થ ચિત્યવંદન કરૂં ? ઈચ્છ, કહી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે–
ચિત્યવંદન. શાંતિ જિનેસર સેલમા, અચિરા સુત વંદે, વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો. ૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હથિણઉર નયરી ઘણી, પ્રભુ ગુણ મણિ ખાણ. ૨ ચાલીશ ધનુષની દેહડી એ, સમ ચરિંસ સંઠાણ: વદન પદ્મ ચંદલો, દિઠે પરમ કલ્યાણ.
લાણુ.
૩