________________
-૯૪
દેવવંદનમાલા
=
પુકખરવરદી સુઅસ્સે ભગવઓ અનW૦ કહી ત્રીજી થેય કહેવી, પછી સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચગરાણું અન્નત્થ૦ કહી ચેથી થાય કહેવી. તે થેયે આ પ્રમાણે –
થાય, આદિ જિનવરરાયા, જાસ સેવન્ન કાયા; મરૂદેવી માયા, ઘોરી લંછન પાયા; જગત સ્થિતિ નિમાયા, શુદ્ધ ચારિત્ર પાયા; કેવલ સિરિરાયા, મોક્ષ નગરે સધાયા, સવિ જિન સુખકારી, મોહ મિથ્યા નિવારી; દુર્ગતિ દુઃખ ભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી; નિમીયે નર નારી, જેહ વિશ્વોપકારી. સમવસરણે બેઠા, લાગે જે જિનછ મીઠા; કરે ગણુ પઈદ્રા, ઇંદ્ર ચંદ્રાદિ દીઠા દ્વાદશાંગી વરિદ્રા, ગુંથતાં ટાલે રિઢ ભવિજન હેય હિા, દેખી પુણ્ય ગરિદ્રા, સુર સમકિતવંતા, જેહ ટ્વે મહંતા; જેહ સજજન સંતા, ટાળીયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિશ્વ વારો દૂરંતા; જિન ઉત્તમ થર્ણતા, પદ્મને સુખ દિતા. ૪