________________
૯૨
શ્રી પદ્મવિજયવિરચિત ચામાસી–દેવવંદન.
દેવવંદનમાલ,
પ્રથમ તીર્થપતિ શ્રી આદિજિન દેવવંદન. વિધિ—પ્રથમ ઇરિયાવહી ડિકકમી પછી ખમાસમણુ દઈ ઈચ્છાકારેણ સદિસહ ભગવન ! ચૈત્યવંદન કરૂ ? ઈચ્છ એમ કહી ચૈત્યવદન કહેવું. તે આ પ્રમાણે:—
ચૈત્યવંદન. વિમલ કેવલજ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સ ંસ્તુત ચરણુપ કજ, નમે આદિજિનેશ્વર. ૧ વિમલ ગિરિવર શ`ગ મ`ડણ, પ્રવર ગુણગણભૂધર'; સુર અસુર કિન્નર કોડિ સેવિત, તમા॰ ર કરતી નાટક કિન્નરી ગણુ, ગાય જિન ગુણુ મનહર; 'નિર્જરાવલી નમે અહેાનિશ. તમા૦ ૩ પુંડરીક ગણપતિસિદ્ધિ સાધિત,કાડિ પણ મુનિમનહર'; શ્રી વિમલ ગિરિવર શૃંગ સિદ્દા. તમા॰ ૪ નિજસાધ્ય સાધન સુર મુનિવર, કેાડિન ત એ ગિરિવર’; સુગતિ રમણી વર્યા ર`ગે. પાતાલ નર સુર લેાકમાંહે, વિમલ ગિરિવર તેા પર; નહિ અધિક તીરથ તીર્થ પતિ કહે.
તમા॰ પ્
તમા॰ ૬
૧ દેવાતા સમૂહ,