________________
દેવવંદનમાલા
-
મુક્તિ વર્યા પ્રભુ ઈણ ઠામે, વિશે ટુંકે અભિરામે. વીશ જિનેશ્વરને નામે રે. ઉત્તરદિશ એરવત માંહિ શ્રી સુપ્રતિષ્ઠગિરિ જ્યાંહિ, સુચંદ્રાદિક વીશ ત્યાંહિ રે.
સર ૭ ઈમ દશલેવીશ લહ્યા, એક એક ગિરિવરસિદ્ધ થયા; તીવ્વોગાલી પયને કહ્યા રે.
સ ૮ રત્નત્રયી જેહથી લહીએ, ભવજલ પાર તે નિરવહીએ; સજજન તીરથ તસ કહીયે રે. - સ. ૯ કલ્યાણક એક જિહાં થાય, તે પણ તીરથ કહેવાય; વીશ જિનેશ્વર શિવ જાય રે.
સ. ૧૦ તેણે એ ગિરિવર અભિરામ, મુનિવર કોડિ શિવ ઠામ; શિવ વહુ ખેલણ આરામ રે. સ૮ ૧૧ મુનિવર સૂત્ર અરથ ધારી, વિચરે ગગન લબ્ધિ પ્યારી; દેખી તીરથ પયચારી રે.
સ. ૧૨ સમેતશિખર સુપ્રતિષ્ઠ તણી, વણ પૂજનદુઃખ હરણી ઘેર બેઠાં શિવ નિસરણી રે. દર્શન જસદર્શન વરીએ, લહીશુભસુખ દુ:ખડા હરીએ; વીર વિજય શિવ મંદિરીયે રે.
સ. ૧૪ ઇતિ ૫૦ વીરવિજયજીકૃત ચેમાસી દેવવંદન.