________________
ચોમાસીના દેવવંદન–પં વીરવિજયજીકૃત
૮૭
ભવિ૦ ૬
ભવિત્ર
ભવિ. ૭
ભવિ.
વસ્તુપાલ તેજપાલની, દુઃખ
એ દોય કાંતા જાણ. મૂલ નાયક નમીસરૂ, દુઃખ, ચારશે અડસટું બિંબ ગષભ ધાતુમય દેહરે, દુઃખ એક પિસ્તાલીશ બિંબ. ચઉમુખ ચત્ય જુહારીએ, દુઃખ, કાઉસ્સગીયા ગુણવંત; બાણું મિત્ત તેહમાં કહું, દુખ, અગન્યાસી અરિહંત. અચલગઢે પ્રભુજી ઘણ, દુ:ખ જાત્રા કરે હુંશિયાર; કેડી તપે ફલ જે લહે, દુ:ખ૦ તે પ્રભુ ભક્તિ વિચાર. સાલંબન નિરાલંબને, દુ:ખ પ્રભુધ્યાને ભવપાર, મંગલ લીલા પામીયે, દુ:ખ વીરવિજય જયજયકાર.
ભવિ. ૮
ભવિ.
ભવિ૦ ૯
ભવિ.
ભવિ. ૧૦