________________
=
ચૌમાસીના દેવવંદન-૫૦ વીરવિજયજીકૃત
શ્રી ઋષભ જિન ચૈત્યવંદન. સર્વરથ સિદ્ધ થકી, ચવિયા આદિ જિર્ણ પ્રથમ રાય વનિતા વસે, માનવ ગણ સુખકંદ. ૧. યોનિ નકુલ જિણુંદને, હાયન એક હજાર; મનાતીતે કેવલી, વડ હેઠે નિરધાર. ઉત્તરાષાઢા જનમ છે એ, ધન રાશિ અરિહંત દશ સહસ પરિવારશું, વીર કહે શિવમંત.
પછી જંકિંચિ નમુત્થણું કહી અરિહંતઈયાણું અન્નત્થ કહી એક નવકારને કાઉસગ્ગ કરી, પારી એક થેય કહેવી. પછી લોગસ્સ અવેલેએઅન્નથ, કહી બીજી ય કહેવી. પછી પુખરવરદી, સુઅસ્સે ભગવઓ અન્નત્થ૦ કહી ત્રીજી થાય કહેવી. પછી સિદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણું અન્નત્ય કહી એથી ય કહેવી. તે આ પ્રમાણે
શ્રી ઋષભદેવ પ્રભુની થાય. ત્યાશી લાખ પૂરવ ઘરવાસે, વસીયા પરિકર યુક્તાજી જનમ થકી પણ દેવતરૂ, ફલ ક્ષીરદધિ જલ ભોક્તાજી, મઈ સુઅ ઓહિ નાણે સંયુત્ત, નયણુ વયણ *કજ
ચંદાજી: ચાર સહસશું દીક્ષા શિક્ષા, સ્વામી ઋષમ જિમુંદાજી.૧
૧ સમુદાય, ૨ વર્ષ, ૩ પરિવાર. ૪ કમળ.