________________
જ્ઞાનપંચમીના દેવવંદન-વિજય લક્ષમીસૂરિકૃત
૩૫
થય–-પ્રહ ઉઠી વંદુ--એ દેશી. છત્રત્રય ચામર, તરૂ અશોક સુખકાર; | દિવ્ય ધ્વનિ ભિ, ભામંડલ ઝલકાર; વરસે સુર કુસુમે, સિંહાસન જિન સાર; વંદે લક્ષ્મીસૂરિ કેવલજ્ઞાન ઉદાર.
પછી ખમાસમણ દઈ ઊભા રહી કેવલજ્ઞાનના ગુણ સ્તવવા અર્થે દુહા કહેવા, તે આ પ્રમાણે
પંચમ શ્રી કેવલજ્ઞાનના દુહા, બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂપ અનુભવી જે પરમાતમા, ભેદ એકજ ચિદ્રુપ. પુરૂષોત્તમ પરમેશ્વરૂ, પરમાનંદ ઉપયોગ જાણે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખ ભેગ. ગુણ પર્યાય અનંતતા, જાણે સઘલાં દ્રવ્ય કાલત્રય વદિ જિસુંદ, ભાષિત ભવ્યાભવ્ય. અલોક અનંતે લેકમાં, થાયે જેહ સમલ્ય; આતમ એક પ્રદેશમાં, વીર્ય અનંત પસ. કેવલ દંસણુ નાણુને, ચિદાનંદ ઘન તેજ પંચમી દિન પૂછયે, વિજયલક્ષ્મી શુભ હે જ.
શ્રીવિજયલક્ષમીસૂરિવિરચિત પર શ્રીજ્ઞાનપંચમી દેવવંદન સંપૂર્ણ વાત ૧ જાણનાર. ૨. હર્ષ.