________________
જ્ઞાનપંચમીના દેવવંદન-વિજય લક્ષમીસૂરિકૃત
૩૩
ર
,
પંચમ શ્રી કેવલજ્ઞાનનું ચૈત્યવંદન. શ્રી જિન ચઉનાણી થઈ, શુકલ ધ્યાન અભ્યાસે; અતિશય આત્મરૂ૫, ક્ષણ ક્ષણ પ્રકાશ નિદ્રા સ્વપ્ન જાગર દશા, તે સવિ દૂરે હવે, ચોથી ઊજ જાગર દશા, તેહને અનુભવ જેવે; ક્ષપકશ્રેણી આરહિયા એ, અપૂર્વ શક્તિ સંયોગે; લહી ગુણઠાણું બારમું, 'તુરીય કષાય વિયોગે. ૧ નાણુ દેસણું આવરણ મેહ, અંતરાય ઘનઘાતી કર્મ દુષ્ટ ઉછેદીને, થયા પરમાતમ જાતી; દેય ધરમ સવિ વસ્તુના, સમયાંતર ઉપયોગ; પ્રથમ વિશેષપણે ગ્રહે, બીજે સામાન્ય સંયોગ સાદિ અનંત ભાંગે કરી, દર્શન જ્ઞાન અનંત; ગુણઠાણું લહી તેરમું, ભાવ જિણુંદ જયવંત, ૨ મૂલ પડિને એક બંધ, સત્તા ઉદયે ચાર ઉત્તર પયડીને એક બંધ, તિમ ઉદયે રહે બાયાલ સત્તા પંચાસી તણી, કર્મ જેહવાં રજુ છાર; મન વચ કાયા યોગ જાસ, અવિચલ અવિકાર, સગી કેવલી તણી એ, પામી દશાથે વિચરે; અક્ષય કેવલજ્ઞાનના, વિજયલક્ષ્મી ગુણ ઉચરે. ૩
પછી નમુથુ. જાવંતિ ચેઈ જાવંત કેવિ નમે હેતુ કહી સ્તવન કહેવું, તે આ પ્રમાણે– ૧ સંજવલન કષાય. ૨ સામાન્ય ધર્મ અને દ્વિશેષ ધર્મ એ બે ધર્મ.