________________
દેવવંદનમાલ
શ્રી અવધિજ્ઞાનનું સ્તવન કમર ભારે નજરે દેખતાંજી–એ દેશી. પૂજો પૂબે અવધિજ્ઞાનને પ્રાણિયા રે, સમકિતવંતને એ ગુણ હોય રે, સવિજિનવર એ જ્ઞાને અવતરી રે, માનવ મહદય એયરે.
પૂજે. ૧ શિવરાજ ઋષિ વિપર્યય દેખતો રે, દ્વીપ સાગર સાત સાતરે વીર પસાયે દોષ વિભંગ ગયા રે, પ્રગટ અવધિ ગુણ વિખ્યાત રે. પૂજે ર ગુરૂ સ્થિતિ સાધિક છાસઠ સાગર રે, કોઈને એક સમય લઘુ જાણ રે, ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે, વિશેષાશ્યકમાં એહ વખાણ રે. પૂ૦ ૩. ચારશે એક લાખ તેત્રીશ સહસછે રે, આહીરાણી અણદ રે ગષભાદિક ચઉવીશ જિણુંદનાં રે, નમે પ્રભુપદ અરવિંદ રે.
પૂજે - ૧ વિપરીત પણે.