________________
૨૬
એમ જાણીને સાહિબા એ, નેક નજર મેહે જોય; જ્ઞાનવિમળ પ્રભુ (સુ)નજરથી, તે શું જે નવી હેાય. ૪૩ પરમાત્માનું ચૈત્યવદન. (૩)
ખાર ગુણુ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણુ સમરતાં, દુઃખ દોહગ જાવે. આચારજ ગુણ છત્રીસ, પચવીશ ઉત્રજ્ઝાય; સત્તાવીસ ગુણ સાધુનાં, જપતાં શિવ સુખ થાય. અષ્ટોત્તરશત ગુણ મળીએ, એમ સમરા નવકાર; ધીરવિમલ પંડિત તણા, નય પ્રણમે નિત સાર.
૪૪ દેહેરે જવાના ફલ વિષે ચૈત્યવંદન. પ્રણમું શ્રી ગુરૂરાજ આજ, જિનમંદિર કરી; પુન્ય ભણી કરશું સલ, જિન વચન ભલેરા, દેહેરે જાવા મન કરે, ચેાથ તણુ ફલ પાવે; જિનવર હારવા ઉઠતાં, છડ પેાતે આવે. જાવા માંડયું જેટલે એ, અર્જુમ તળેા લ જોય; ડગલું ભરતા જિન ભણી, દશમ તણો ફલ હોય. જાઈરયું જિનહર ભણી, મારગ ચાલ તા; હોવે દ્વાદશતણુ, પુન્ય ભકતે માત્રતા, અર્ધ પંથ જિનવર ભણી, પનરે ઉપવાસ; દીઠું સ્વામિતણું ભુવન, હિએ એક માસ. જિનહર પાસે આવતાં એ, છમાસી ફૂલ સિદ્ધ;
૧
૧