________________
૨૫
નરનારી નમસ્કૃત નિત્ય મુદ્દા, પદ્માવતી ગાવતી ગીત સદા. ૩ સહનેન્દ્રિય ગેાપ યથા કમઠ, કમડાસુર વારણુ મુકતહડ; હડ હેલિત ક કૃતાંતખલ, બલધામ ધુરધર પંકજલ, ૪ જલજ ય પુત્ર પ્રભાતયત, નયનઢિત ભવ્ય નરેશ મન; મનમન્મથસહીહ વન્ડિસમ, સમતામય રત્નકર પરમ. પ પરમાર્થ વિચાર સદા કુશલ; કુરૂ મે જિતનાથ અલ આલની નિલિન નિલ નીલતનું, તનુતા પ્રભુ પાŻજિન સુધન ૬ ધન ધાન્યકર` કરૂણા પરમ, પરમામૃત સિદ્દેિ મહાસુખદ સુખદાયક નાયક સ ંતભવ, ભવભૃત પ્રભુ પા‰જિન શિવદ, ૭ ૪૧ પરમાત્માનું ચૈત્યવંદન. (૧)
પરમેશ્વર પરમાતમા, પાવન પરિમ; જય જગદ્ગુરૂ દેવાધિદેવ, નયણે મે દિŕ. અચલ અકલ અવિકાર સાર, કરૂણા રસ સિંધુ જગત જન આધાર એક, નિષ્કારણુ બધુ ગુણ અનંત પ્રભુ તાહરા એ, થ્રીમહી કન્યા ન જાય; રામ પ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય. ૪૨ પરમાત્માનું ચૈત્યવંદન. (૨)
તુજ મૂતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુજ ગુણ ગણને ભેાલવા, રસના મુજ હરખે. કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ સે; તે। સેવક તાર્યા વિના, કહેા કિમ હવે સરશે.