________________
૨૦
દેવવંદનમાલા
==
દ્રવ્ય ગુણ પર્યાયે કરી, જાણે એક પ્રદેશ; જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશ. ચોવીસ જિનના જાણીએ, ચઉદ પૂરવધર સાધક નવ શત તેત્રીશ સહસ છે, અટ્ટાણું નિરૂપાધ; પરમત એકાંતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય; તે સમતિવંતે ગ્રહ્યાં, અર્થ યથાર થાય; અરિહંત શ્રત કેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત્ત, શ્રુતપંચમી આરાધવા, વિજયલક્ષ્મીસૂરિ ચિત્ત. ૩
ઈતિ શ્રતજ્ઞાન ચિત્યવંદન. પછી નમુથુર્ણજાવંતિ ચેઈ જાવંત કેવિ નમોહંતુ કહી રતવન કહીએ. તે આ પ્રમાણે –
શ્રી શ્રુતજ્ઞાનનું સ્તવન.
હરીયા મન લાગેએ દેશી. શ્રી શ્રુત ચઉદ ભેદે કરી, વરણવે શ્રી જિનરાજરે ઉપધાનાદિ આચારથી, સેવિયે શ્રત મહારાજ રે; શ્રુતશું દિલ માન્યો, દિલ માન્યો રે, મન માને, પ્રભુ આગમ સુખકારરે. શ્રત ૧. એકાદિ અક્ષર સંયોગથી, અસંયોગ અનંત રે, સ્વપ૨ પર્યાયે એક અક્ષર,ગુણ પર્યાય અનંતરે થત૦૨