________________
જ્ઞાનપંચમીના દેવવંદન—વિજય લક્ષમીસૂરિકૃત
શ્રીઘાર્શ્વનાથ નમઃ | આચાર્ય વિજયલક્ષ્મી સૂક્તિ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
- પ્રથમ વિધિ. પ્રથમ બાજોઠ અથવા ઠવણી ઉપર રૂમાલ ઢાંકી પાંચ પુસ્તકો મૂકીને વાસક્ષેપથી જ્ઞાનની પૂજા કરીએ, વળી પાંચ દીવેટને દીવો કરીએ. તે દી યણ પૂર્વક પુસ્તકની જમણી બાજુએ સ્થાપીએ અને ધૂપધાણું ડાબી બાજુએ મૂકીએ. પુસ્તક આગલ પાંચ અથવા એકાવન સાથીયા કરી ઉપર શ્રીફળ તથા સોપારી મૂકીએ. યથાશક્તિ જ્ઞાનની દ્રવ્ય પૂજા કરીએ, પછી દેવ વાંધીએ. સામાયિક તથા પિસહ મધ્યે વાસક્ષેપ પૂજાએ પુસ્તક પૂજીને દેવ વાંદીએ, અથવા દહેશ મધ્યે બાજોઠ ત્રણ ઉપરા ઉપર માંડી, તે ઉપર પાંચ જિનમૂર્તિ સ્થાપીએ, તથા મહાઉત્સવથી પોતાને ઠામે સનાત્ર ભણાવીએ. પ્રભુ આગળ જમણી તરફ પુસ્તક માંડ્યું હોય, તેની પણ વાસક્ષેપ પ્રમુખે. પૂજા કરીયે; તથા ઉજમણું માંડયું હોય ત્યાં પણ યથાશક્તિ. જિનબિંબ આગળ લઘુ સ્નાત્ર ભણાવીને અથવા સત્તરભેદી. પૂજા ભણાવીને પછી શ્રી સૌભાગ્ય પંચમીનાં દેવ વાદીએ..
દેવ વાંદવાનો વિધિ કહે છે. પ્રથમ પ્રગટ નવકાર કહી ઈરિયાવહીપડિક્ટમી એકલેગસને કાઉસ્સગ્ન કરી, ન આવડે તે ચાર નવકારને કાઉસગ્ગ કરી, પ્રગટ લેગસ્સ કહી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! મતિજ્ઞાન આરાધનાથે ચૈત્યવંદન. કરૂ?એમ કહી પછી ગમુદ્રાએ ચૈત્યવંદન કરીએ, તે કહે છે.
જ શક પુસ્તકમાં પાત્ર ભણવા સ્થાપીએ જ