________________
૫૮૬
૯૬ શ્રી તુલસા શ્રાવિકાની સજઝાય. (ઈણ અવસર એ આવી જંબુકી રે-એ દેશી)
ધન ધન સુલસા સાચી શ્રાવિકાછ, જેહને નિકાળ ધર્મનું ધ્યાન રે, સમકિતધારી નારી જે સતીજી; જહને વીર દિ બહુ ભાન રે. ધન ધન
એક દિન આંબેડ તાપસ પ્રતિબોધવા છે, જે પે એવું વીર જિણેશ રે; નયરી રાજગૃહી સુલસા ભણુજી, કહેજ અમારો ધર્મ સંદેશ રે. ધન,
સાંભળી અંબડ મનમાં ચિંતવેજી, ધર્મલાભ ઈશજી વયણ રે એવું કહાવે જિનવર જે ભણુજી, કેવું રૂડું દઢ તસ સમકિત રયણ રે. ધન,
અંબડ તાપસ પરીક્ષા કારણેજી, આવ્યો રાજગૃહીને બાર રે; પહેલું બ્રહ્મારૂપ વિવું, વૈક્રિય શક્તિતણે અનુસાર રે. ધન
પહેલી પોળે પ્રગટ પેખીનેજી, ચૌમુખ બ્રહ્મ વંદન કરોડ રે સઘળી રાજ પ્રજા સુલસા વિનાજી, તેને આવી નમે કર જેડ ૨. ધન
બીજ દિન દક્ષિણ પિળે જઈજી, ધરી કૃષ્ણ અવતાર રે આવ્યા પુરજન તિહાં સધળા મળી છે, નારી સુલતા સમકિત ધારરે. ધન
ત્રીજે દિવસે પશ્ચિમ બારણે છે, ધરીયું ઈશ્વર રૂપ મહંત