________________
૫૬
- સાધુ તે આવ્યા વહોરવા, તે પાછા વળીને જાય; હાથે તે દીઠી હાથ કડી, પાયે લેઢાની બેડી, મસ્તક દીઠા મુંડયા વેણીના કેસ હૈ સ્વામી, આંખે ન દીઠી આંસુની ધાર છે સ્વામી. ભા
૧૭ પાછું વાળીને ભાલિયું, આંખે દીઠી આંસુની ધાર બેડી ભાંગીને ઝાંઝર થયા, હાથે તે સોના ચુડા મસ્તકે થયા છે સોનાના કેસ હેસ્વામી; આંસુ થયા છે ખેતીની સેર છે સ્વામી. ભાવ
શેઠ લવારને તેડી આવિયા, શું થયું તે ચંદનબાલા; દાદા તુમારે પસાય હો સ્વામી ભા.
એટલે તે મૂલા માતા આવિયા, શું થયે તે ચંદનબાલ; માતા તુમારે પસાય હો સ્વામી. ભાવ - ૩૦
દેશ પરદેશના સંઘ આવે, મહાવીર સ્વામીને વાંદવા જાય; એમને છમાસી તપના પારણુ હો સ્વામી. ભા. ૨૧ - દેશ પરદેશના સંધ આવે, ચંદનબાલાને વાંદવા જાય, એમને છ અઠ્ઠમના પારણા હે સ્વામી, ત્યાં તો સુમતિવિજય ગુણ ગાય હો વામી. ભા.
૩૨
૮૭ શ્રી ઈલાચી પુત્રની સજઝાય. નામ ઈલાચીપુત્ર જાણીયે, ધનદ શેઠને પુત્ર, નટવી દેખીને મહીયે, જે રાખે ઘર સુત; કરમ ન છુટેરે પ્રાણાયા. ૧