________________
પપ૮
આપ્યું લગાર હો સ્વામી. ભા
રાજાના મોહોલ લુંટાઈ ગયા, લુંટાઈ તે ચંપાપાળ; પગથીએ મેડી ચડયા, ત્યાં તે દીઠી છે ચંદનબાલા હો સ્વામી. ભાગ
મા બેસાડીને લઈ ચાલ્યા, બેલે છે કડવા બેલ; હું છું તાહરા નાવલે, હવે તું છે મારે ઘેર નાર હો સ્વામી. ભા
માફેથી પડતાં નાખીયા, ટળવેલે છે ચંદનબાલ, બાઈ મ કરીશ આપઘાત હો સ્વામી ભા.
માફે બેસાડીને લઈ ચાલ્યા, છે મીઠા બેલ, તું છું મારે ઘેર બેટડી, હવે હું છું તાહરા તાત હૈ સ્વામી. ભ૦૬
માફે બેસાડીને લઈ ચાલ્યા, ઘેર છે ચેતા નાર; ચેતાએ મનમાં ચિંતવ્યું, એને જઈવેચે બજારમાં હે સ્વામી, ભા૭
માફે બેસાડીને લઈ ચાલ્યા, લઈ ચાલ્યા તે બજાર માંહિ; એને રાખે ગુણકા નાર હે સ્વામી. ભા
લાખ ટકાએ બાઈને મૂલ્યાં, મેહ માગ્યાં આપ્યાં મૂલ; લાખ ટકાના બાઈ સવાલાખ, બાઈ તું ઘરે કહેવો ચાલ હે સ્વામી. ભા - હિંડલા માટે હિંચવા, ચાવવા એલઇયા પાન મન ગમત બાઇ તાહરા, બાઈ અમ ઘરે એહો ચાલ હો સ્વામી. ભા
૧૦