________________
૫૦૪
પ૭ શ્રી કર્મ ઉપર સજઝાય.
(કપુર હવે અતિ ઉજળેરે–એ દેશી.) સુખ દુખ સરજ્યાં પામીયેરે, આપદ સંપદ હોય; લીલા દેખી પરતણીર રોષ મ ધરજો કાય રે પ્રાણ, મન નાણે વિષાદ,એ તે કર્મ તણે પ્રસાદ રે.પ્રા. ૧ ફળને આહારે જીવીયારે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયે રે, કર્મ તણું એ કામ છે. પ્રા. ૨ નીર પાખે વન એકલેરે, મરણ પામ્ય મુકુંદ; નીચ તણે ઘર જળ વહ્યોરે, શિશ ધરી હરિચંદ રે. પ્રા. ૩ નળે દમયંતી પરિહરીરે, રાત્રી સમય વનમાંય; નામ ઠામ કુલ ગોપવીર, નળે નિરવા કાળ રે. પ્રા. ૪ રૂ૫ અધિક જગ જાણો, ચક્રી સનત્કુમાર; વરસ સાતમેં ભેગવીરે, વેદના સાત પ્રકારરે. પ્રા. ૫ રૂપે વળી સુર સારિબારે પાંડવ પાંચ વિચાર તે વનવાસે રડવડયા, પામ્યા દુઃખ સંસારરે. પ્રાણ- ૬ સુર નર જસ સેવા કરેરે, ત્રિભુવનપતિ વિખ્યાત તે પણ કર્મ વિટંબીયારે, તો માણસ કે વિસાત. પ્રા૭ દેષ ન દીજ કેહને રે કર્મ વિટંબણહાર; દાન મુનિ કહે જીવને, ધર્મ સદા સુખકારશે. પ્રાણી, ૮
૫૮ શ્રી ગૌતમ પૃચ્છાની સઝાય. ૫૧
ગૌતમ સ્વામી પૃચ્છા કરે, કહેને સવામી વર્ધમાન જીરે કણે કમેં નિધન નિર્વશી, કેણે કમેં નિષ્ફલ હેય. વામી ૧