________________
૨૧ અષ્ટમીનું ચૈત્યવંદન.
ખાર;
રાજગૃહી ઉધાનમાં, વીર જિનેશ્વર આવ્યા; દૈવ ઇંદ્ર ચાસા મળ્યા, પ્રણમે પ્રભુ પાયા, રજત હૈમ મણિ રણનાં, તિહુણુ કાટ ખનાય; મધ્ય મણિમય આસને, બેઠા શ્રી જિનરાય. ચ વિહ ધર્મની દેશના, નિસુણે પરદા તત્ર ગૌતમ મહારાયને, પૂછે પર્વ વિચાર, પાંચ પી તુમે વણવી, તેમાં અધિકારી કાણ; વીર કહે ગૌતમ સણા, અષ્ટમી પર્વ વિષે. બીજ ભવી કરતાં થકાં, બહુવિધ ધર્મ ગુણ ત; પંચમી તપ કરર્તા કાં, પાંચે જ્ઞાન ભણ્ ત. અષ્ટમી તપ કરતાં થકાં, અષ્ટ ક્રમ હુણ ત; એકાદશી કરતાં થકા, અંગ અગ્યાર ભણત, ચૌદે પૂરધર ભલા એ, ચદશ આરાધે; અષ્ટમી તપ કરતાં થાં, અષ્ટમી ગતિ સાથે દંડવીરજ રાજા થયેા, પામ્યા કેવળનાણુ અમી તપ મહિમા વડેા, ભાખે શ્રીનિભાણ. અષ્ટ કમ હવા ભણીએ, કરીએ તપ સુજાણુ; ન્યાય મુનિ કહે ભવી તુમે, પામેા પરમ કલ્યાણુ, ૨૨ શ્રી મૌન એકાદશીનું ચૈત્યવંદન. નેમિ જિણેસર ગુણ નીલો, બ્રહ્મચારી સિરદાર; સહસ પુરૂષ શું આદરી, દ્વીક્ષા નિવર સાર.
૧
હું
૧