________________
૪૯૦
કેનાં છે।રૂ કેનાં વાછરૂં, કેહનાં માય ને બાપ; પ્રાણી જાશે એકલા, સાથે પુણ્ય ને પાપ ઢાળ પાંચમી.
વાત મ કાઢે હા વ્રત તણી-એ દેશી. માય કહે વચ્છ સાંભળેા, વાત સુણાવી એસી રે; સા વાતે એક વાતડી, અનુમતિ કાઈ ન દેસીરે. મા૦ ૧ વ્રત ચ્યું તું યૈ। નાનડા, એ શી વાત પ્રકાશી ; ઘર જાએ જિણ વાતથી, તે કેમ પ્રીજે હાંસી . મા૦ ૨ કૈણે ધૂતારે ભેાળવ્યા, કે કેણે ભૂરકી નાંખી રે; બાલે અવળા બેલડા, ટ્વીસે છબી મુખ ઝાંખી રે. મા૦ ૩
તુ નિશ દિન સુખમાં રહ્યો, બીજી વાત ન જાણી રે; ચારિત્ર છે વચ્છ દેહિલ, દુઃખ લેવું છે તાણી ૨. મા૦ ૪
ભૂખ તૃષા ન ખમી શકે, પાણી વિષ્ણુ પળ જાય રે; અરસ નીરસ જળ ભેાજને, માળવી છે નિજ કાય રે. મા૦ ૫
ઈહાં તા કામળ રેશમી, સૂવું સેાડ તળાઈ ૨; ડાસ સથારી પાથરી, ભૂયે સૂવુ છે ભાઇરે, મા૦ ૬
આછાં પહેરણ પહેરવાં, વાધા દિન દિન નવલા રે; તિહાં તા મેલાં કપડાં એઢવાં, છે નિત્ય પહેલાં રે. મા૦ ૭
માથે લેાચ કરાવવેા, રહેવું મિલન સદાઈ ૨; તપ કરવા અતિ આકરા, ધરવી મમતા ન કાંઈ રે. મા૦ ૮ કઠણ àાએ તે એ સહે, તે દુઃખ તે ન ખમાય રે; કહે જિત હ ન કીજીયે, જિણ વાતે દુઃખ થાય રે. મા૦૯