________________
૪૫
ધર્મ સંચલ સુખકાર, તુમ્હે પાલા નિરતિચાર મુનીશ્વર, ધર્મ સયલ સુખકારે.
જીવદયા સચમ તવા જી, ધર્મ એ મગલરૂપ, જેહનાં મનમાં નિત્ય વસે છ, તસ નમે સુર નર ભૂપ. મુ
ન કરે કુસુમ કિલામણાજી, ત્રિયરતા જિમ તરૂંછુ કે; સતાધે વળી આતમાજી, મધુકર ગ્રહી મકરંદ મુ
3
તેણી પરે મુનિ ધર ધર ભમીજી, લેતા શુદ્ધ આહાર; ન કરે બાધા કાઇને જી, દિયે પિંડને આધાર, ૩૦ પહિલે દશવૈકાલિકે જી, અધ્યયને અધિકાર, ભાંખ્યા તે આરાધતાંછ, વૃદ્ધિવિજય જયકાર, સુ૦
૫
૪૦ દ્વિતીયાધ્યયનની સજ્ઝાય. (૨) શીલ સે।હામણું પાલીયેએ દેશી.
નમવા તેમી જિ ં≠ને, રાજીલરૂડી નાર રે; શીલસુરગી સચરે, ગારી ગઢ ગિરનાર રે. શીખ સુહામણી મન ધરા. ૧ તુમે નિરૂપમ નિથ રે, સવિ અભિલાષ તજી કરી, પાલા સચમ પથ રે. શી
પાસ ભીની પદ્મિની, ગઈ તે ગુફા માંહિ તેમરે; ચતુરા પીર નિચાવતી, દીઠી ઋષિ રહનેમ રે. શી
3
ચિત્ત ચલે ચારિત્રિયા, વયણ વદે તવ એમ રે; સુખ નાગવીયે સુંદરી, આપણે પૂરણ પ્રેમ રે. શ્રી
ܘ