________________
પૂર્વે હશે શક્યને બાળ, તેને દેખી ઉછળતી મનમાં ઝાળ; તેણે કમેં જોયા વનનાં ઝાડ, સાહેલી. ૧૪
સખી વનમાં જનમ્યો છે બાળ, કયારે ઉતરશે અમારી આળ; ઓચ્છવ કરશું માને મોસાળ. સાહેલી. ૧૫
વનમાં ભમતાં મુનિ દીઠા આજ, અમને ધર્મ બતાવો મુનિરાજ; કયારે સરશે અમારાં કાજ. સાહેલી. ૧૬
૧૨ અગીયારસની સઝાય. ગોયમ પૂછે વીરને સુણે સ્વામીજી, મૌન એકાદશી કોણે કહી, કોણે પાલી કોણે આદરી. સુણે એહ અપૂર્વ દિન સહી.
વીર કહે સુણ ગોયમા ગુણ ગેહાજી, નેમે પ્રકાશી એકાદશી સુણે ગોમાજી, ગોવિંદ કરે મલારસી. ૨
દ્વારામતી નગરી ભલી સુણગ્નવ જયણ આયામ વસી, છપ્પન કેડ જાદવ વસે, સુણો કૃષ્ણ બિરાજે તિણી નગરી.૩ વિચરતાવિચરતા નેમજી સુણો, આવી રહ્યા ઉજવલ શિખરે; મધર ઇવનિ દીયે દેશના, સુણે ભવિયણને ઉપગાર કરે. ૪
ભવ અટવી ભીષણ ઘણી, સુણો તે તરવા પંચ પવી કહી; બીજે બે વિધ ધર્મ સાચો, સુણો દેશ વિરતિ સર્વ વિરતિ સહી. પચમી જ્ઞાન આરાધીએ,સુણો પંચવરસ પંચ માસ વળી; અષ્ટમી દિન અષ્ટકમને, સુણો પરભવ આયુને બંધ કરે ૬ ત્રીજે ભાગે નવમે ભાગે, સુણો સતાવીશમે ભાગે સહી,