________________
૪૨
૫ શ્રી જીભલડીની સજઝાય. બાપલડીરે જીભલડી તું, કાં નવિ બેલે મીઠું; વિવાં વચન તણું ફળવિરૂવાં, તેં શું તે નવ દીઠું રે.બાપ૦ ૧ અન્ન ઉદક અણગમતાં તુજને, જે નવિ રૂચે અનીડાં; અણબોલાવી તું શા માટે, બેલે કુવચન ધીડારે. બાપ૦ ૨ અગ્નિ દાઝે તે પણ બાળે, કુવચન દુર્ગતિ ઘર ઘાલે, અગ્નિ થકી અધિકું તે કુવચન, તે તો ખીણ ખીણુ સાલે
| બાપ૦ ૩ તે નર માન મોટપ નવિ પામે, જે નર હેય મુખ રાગી, તેહને તે કઈ નવિ બોલાવે, તે તો પ્રત્યક્ષ રેગીરે. બાપ૦ ૪ તેહને કાઈ નવિ બેલે, અભિમાને અણગમત, આપ તણે અવગુણનવિ દેખે,તે કિમ જાશે મુમતેરે બાપ૦૫ જનમ જનમની પ્રીત વિણાશે, એકણ કડુચે બેલે; મીઠાં વચન થકી વિણ ગરથે, લેવા સબ જગ મલેરે. બાપ૦૬ આગમને અનુસરે હિત મતિ, જે નર રૂડું ભાખે; પ્રગટ થઈ પરમેશ્વર તેહની, લજા જગતમાંહિ રાખેરે બાપ૦૦ સુવચન કવચનનાં ફળ જાગી, ગુણ અવગુણ મન આણી વાણી બેલે અભિય સમાણુ,લબ્ધિ કહેસુણ પ્રાણી, બાપ૦૮