________________
૪૯૮ છે. માંસનું ભોજન પણ એવી રીતે અપવિ. ઘીને ઘડે ઘીની વાસનાથી પવિત્ર ગણાય છે. ઘડે ઘડાનું કાર્ય કરે છે તથાપિ વાસનાનાભેદથી તેમાં ફરક પડે. એક અપવિત્ર અને બીજો પવિત્ર. એક અગ્રાહ્ય બીજે ગ્રાહ્ય, તેની જેમ સુવાસ ના વાસિત જાણવાની શક્તિ તે જ્ઞાન, કુવાસનાવાલું તે અજ્ઞાત. જાણવાની શકિતને વાસિત કરવાવાળી શ્રદ્ધા તે સુવાસતા જ એક ગુણ છે. કર્મ લેપથી તેને આ ગુણ પણ તરેહ તરેહના દોષથી દુષ્ટ બને છે. બેટી શ્રદ્ધા એ છેલ્લી જ પંકિતની કુવાસના અને સાચી શ્રદ્ધા એજ ઊંચી પંકિતની સુવાસના જાણવી.
- ૩૦ કુવાસના એજ મિથ્યાત્વ છે. તેનું કિંચિત્ સ્વરૂપ
નીચે પ્રમાણે. આશ્રવ અને મિથ્યાત્વનું સ્વરૂપ,
જેટલો અવગુણ અગ્નિ ન કરે, જેટલો અવગુણ વિષ ન કરે, જેટલે અવગુણ કાળે સર્ષ ન કરે, તેટલે અવગુણ મહા દેષરૂ૫ અજ્ઞાન કરે છે. માટે અજ્ઞાન રૂપ આકરો દોષ તે મિથ્યાત્વ જાણવું.
કઈ જીવ અનેક પ્રકારે કષ્ટ ક્રિયા કરે તથા પંચાગ્નિ સાધના તપશ્ચર્યાદિક કરે, પાંચ ઈદ્રિયને વશ કરવા સારૂ આત્માને
મે, પ્રેમને અર્થે ધન પ્રમુખનો ત્યાગ કરે, એટલાં સર્વ કાર્ય કરે, પરંતુ જે એક મિથ્યાત્વને નથી છોડતા તો તેની ક્રિયા વિષના સરખી કદાગ્રહ હઠરૂપ જાણવી, અને તે જીવ સંસાર