________________
૩૯૦ ૨૬ નેમનાથને સલેકે. - સરસ્વતી માતા હું તુમ પાય લાગું, દેવ ગુરૂ તણી આજ્ઞા માગું; જિહુવા અગે તું બસ આઈ, વાણી તણું નું કરજે સવાઈ. , આઘો પાછા કઈ અક્ષર થા, માફ કરજે જે દોષ કઈ ના, તગણુ સગણ ને જગણના ઠાઠ, તે આદે દઈ ગણ છે આઠ.
છીયા સારા ને છીયા નિષેધ, તેને ન જાણું ઉંડાર ભદ, કવિજન આગળ મારી શી મતિ, દેષ કાળજે માતા સરસવતી. | નેમજી કરો કહીશું સલેકે, એક ચિત્તેથી સાંભળજે લેકે રાણું શિવાદેવી સમુદ્ર રાજા, તસ કુળ આવ્યા કરવા દીવાજ.
ગર્ભે કાર્તિક વદી બારસે રહ્યા, નવ માસવાડા આઠ દિન થયા પ્રભુજી જગ્યાની તારીખ જાણું, શ્રાવણ સુદિ પાંચમ ચિત્રા વખાણું.
જનમ્યા તણી તો નોબત વાગી, માતા પિતાને કીધાં વડભાગી; તરિયા તોરણ બાંધ્યા છે બાર, ભરી મુક્તાફળ વધાવે નાર.'
અનુક્રમે પ્રભુજી મોટા રે થાય, ક્રીડા કરવાને નેમજી જાય સરખે સરખા છે સંગત છોરા, હાટકે બહુ મૂલા કલગી તારા,