________________
૩૮૯
પખવી પરમાણંદ, જિણહર ભરફેસર મહિય; નિત્ય નિય કાય પ્રમાણ ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ પણમવી મન ઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય.
૨૭ વયર સ્વામીને જીવ, તિર્યકજભક દેવ તિહાં પ્રતિબધે પુંડરીક, કંડરીક અધ્યયન ભણી; વળતા ગાયમસામી, સવિ તાપસ પ્રતિબધ કરે, લેઈ આપણે સાથ, ચાલે જેમ જુથાધિપતિ.
૨૮ - ખીર ખાંડ વૃત આણું, અમિઅ વુડ અંગુઠ ઠગોયમ એકણું પાત્ર, કરાવે પારણું સેવે, પંચ સયા શુભ ભાવ, ઉજવલ ભરિયો ખીર મીસે; સાચા ગુરૂ સંજોગ, કેવળ તે કેવળરૂપ હુએ.
૨૯ - પંચ સયા જિણનાહ, સમવસરણ પ્રાકાર ત્રય પખવી કેવલનાણ, ઉપવું ઉજજોય કરે જાણે જિણવિ પીયૂષ, ગાજતી ઘણ મેઘ જિમ, જિણ વાણુ નિસુeઈ નાણી હુઆ પંચ સયા.
વસ્તુછંદ-ઈણે અનુક્રમે, નાણસંપન્ન પન્નરહ સય પરિવરિય, હરિય દુરિય જિણનાહ વંદઈ જાણવિ જગુરૂ વિચણ, તિહ નાણુ અપ્પાણ નિંદઈ, ચરમ જિણેસર ઈમ ભણ, ગોયમ મ કરિસ ખેલ, છહ જઈ આપણું સહી, હેસું તુલ્લા બેઉં.
.:
,
૩૦