________________
૩૭૮ નવતત્વની દીએ દેશના, સાંભળી સુર નર કેડ, ષટ દ્રવ્યાદિક વર્ણવે, લે સમકિત કર જોડ. ૨ ઈહા થકી જિન વેગળા, સહસ તેત્રીસ રાત એક સત્તાવન જન વળી, સત્તર કળા સુવિશેષ. ૩ દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મઝાર; વિહું કાલે વંદન કરૂં, શ્વાસ માંહે સો વાર. શ્રી સીમંધર જિનવરૂએ, પૂરે વાંછિત કેડ; કાંતિવિજય ગુરૂ પ્રણમતાં, ભક્તિ બે કર જોડ. ૫
૨૦ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ચિત્યવંદન.
સે પાસ શંખેશ્વરો મન શુધે, નમો નાથ નિ કરી એક બુધે દેવી દેવલાં અન્યને શું ન છો? અહે ભવ્ય લેકે ભૂલાં કાં ભમો છો ?
ત્રિલોકના નાથને શું તજે છો?, પડયા પાશમાં ભૂતને કાં ભજે છે, સુરધેનુ છડી અજા શું અજો છો ? મહાપંથ મૂકી કુપથ વ્રજે છે.
તએ કોણ ચિંતામણિ કાચ માટે, ગ્રહે કોણ રાસભાને હસ્તિ સાટે સુરક્મ ઉપાડી કોણ આક વાવે?, મહામૂઢ તે આકુલા અત પાવે. - કિહાં કાંકરો ને કિહાં મેરૂગ, કિહાં કેસરી ને કિહાં તે કુરંગ, કિહાં વિશ્વનાથ કિહાં અન્ય દેવા, કરો એક ચિત્ત પ્રભુ પાસ સેવા.