________________
૩૫૬ ઈશ, નેકારવાલી વીશ, છેલ્લે આંબિલ પણ કીજે, સતરભેદી જિન પૂજા રચીજ, માનવ ભવ લાહે લીજે. ર
સાતમેં કષ્ટિના રોગ, નાઠા યંત્ર નમણ સંજોગ, દૂર હુઆ કર્મના ભોગ અઢારે કષ્ટ દૂરે જાએ, દુખ દોહગ દૂર પલાએ, મનવંછિત સુખ થાએ નિર્ધનિયાને દે બહુ ધન્ન, અપુત્રિયાને ઘે પુત્ર રતન, જે સેવે શુદ્ધ મન્ન, નવકારસો નહી કેઈ મંત્ર, સિદ્ધચક્ર સમે નહિ કઈ તંત્ર, સેવો ભવી હરખંત. - જિમ સેવ્યા મયણાં શ્રીપાલ, ઉંબર રેગ ગયા તત્કાલ પામ્યા મંગલ માલ, શ્રીપાલ તણી પેરે જે આરાધે, દિન દિન દોલત તસ ઘર વાધે, અતિ શિવસુખ સાધે; વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે, દેલત લક્ષ્મી વધારે મેઘવિજય કવિયણના શિષ્ય, આણી હૈયડે ભાવ જગીશ, વિનય વંદે નિશદિશ ૪
૩૨ શ્રી સિદ્ધચક્ર સ્તુતિ. જિન શાસન વછિત, પૂરણ દેવ રસાલ; ભાવે ભવી ભણી, સિદ્ધચક્ર ગુણમાલ, તિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ; તે અમર અમર પદ, સુખ પામે સુવિશાલ. ૧
અરિહંત સિદ્ધ વંદે, આચારજ ઉવઝાય; મુનિ દરિસણ નાણ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક્ર સુખદાય; એ ધ્યાને ભવિનાં, ભાવકોટિ દુઃખી જાય. ૨
આ ચિત્રમાં, સુદિ સાતમથી સાર, પૂનમ લગે