SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ મળી ચોસઠ ઇંદ્ર, પૂજે પ્રભુજીના પાય; ઇંદ્રાણી અપ્સરા, કર જોડી ગુણ ગાય; નંદીશ્વર દ્વીપે, મળી સુરવરની કેડ; અફાઈ મહોત્સવ, કરતાં હડાહડ. શત્રુંજય શિખરે, જાણી લાભ અપાર; ચોમાસું રહીયા, ગણધર મુનિ પરિવાર, ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ; દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. પિસહ પડિકમણું કરીએ વ્રત પચ્ચકખાણ આઠમ દિન કરીએ, અષ્ટ કર્મની હાણ અષ્ટ મંગલ થાયે, દિન દિન કેડ કલ્યાણ; એમ સુખસુરિ કહે જીવિત જન્મ પ્રમાણ ૪ આઠમની સ્તુતિ. અભિનંદન જિનવર, પરમાનંદ પદ પામે, વળી નેમ જિનેશ્વર, જન્મ લહી શિવ કામે; તેમ મેક્ષ ચ્યવન બેહુ, પાર્વદેવ સુપાસ; આઠમને દિવસે, સુમતિ જન્મ સુપ્રકાશ વળી જન્મ ને દીક્ષા, ગષભ તણાં જિહાં હોય; સુવ્રત જિન જનમ્યા, સંભવનું ચ્યવન જોય; વળી જન્મ અજિતને, એમ અગ્યાર કલ્યાણ સંપ્રતિ જિનવરના, આઠમને દિન જાણ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy