________________
૩૧૯ મહાબલ છવ નિહાં થીરે પુણવંત પ્રધાન ફાગણ સુદી ચોથનેર, ચરિયા શ્રી જયંતવિમાનરે ઇણ ૪ પ્રભાવતી ઉર અવતર્યારે, માસ હુઆ જબ તીનરે; ડેહલો એવો ઉપરે, વિણ પૂજયા રહે દીન, ઈણ ૫ જલ થલ ઉપના ફૂલનીરે, સૂવું સેજ બિછાયરે, પાંચ વરણ ફૂલ ચંદુઆરે, સુગંધ સરૂપ સહાયરે. અણ. ૬ નવસરો હાર ફૂલો તારે, હું પહેરું મન રંગ; વાણવ્યંતર તે દેવતારે, પૂરે તેહ સુગંધરે. ઇણ ૭ અગસિર સુદી અગિઆરસેરે, જાયી પુત્રી નરે; અર્ધ નિદ્રા વીત્યા પછી, માતાજી હરખી મનેરે. ઈણ ૮
ઢાળ ત્રીજી. આદર છવ સમા ગુણ આદર-એ દેશી. છપન કુમરી આવી તિહાં હરખે, જિનવર નંદી પાયજી; જન્મ મહોત્સવ કરીય જુગતીશું, ગઈ નિજ ગૃહમતી લાયઝ, છપન
ચોસઠ ઈન્દ્ર તિહાં કણે આવી, મેરૂ શિખર નવરાથજી, ગીત મધુર ધ્વનિ નાટક કરકે, મુકી ગયા નિજ ઠામજી. છપન
હવે પ્રમાત થયે કુંભ રાજા જન્મ મહોત્સવ શ્રીધજી, દશ ઉડણે બહુ જન જમાવી, મહિલા કુંવરી નામ ઢીધજી. છપ્પન