________________
૨૮૯
ત્રિવિધ ત્રિવિધ સરાવીએ, આણી હૃદય વિવેક તો. ૭
દુકૃત નિદા એમ કરી એ, પાપ કરો પરિહાર તો શિવગતિ આરાધન તણે એ, છઠ્ઠો અધિકાર તો. ૯
ઢાળ છી. (આઘે તું જોઈને જીવડા–એ દેશી.) ધન ધન તે દીન માહરા, જીહાં કીધે ધર્મ દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન ધન
શત્રજયાદિક તીર્થની, જે કીધી જાત્ર જુગતે જિનવર , પૂછયા, વળી પિષ્યાં પાત્ર, ધન
પુસ્તક જ્ઞાન લખાવીયાં, જીર્ણહર જિન ચૈત્ય, સંઘ ચતુવિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન
પડિકકમણાં સુપરે કર્યા, અનુકંપા દાન; સાધુ સરિ વિઝાયને, દીધાં બહુ માન. ધન
ધર્મ કાજ અનુમોદી, એમ વારો વાર; શિવગતિ આરાધન તણે, એ સાતમો અધિકાર. ધન
ભાવ ભલે મન આણીએ, ચિત્ત આણું ઠામસમતા ભાવે ભાવીયે, એ આતમરામ, ધન,
સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભેગવીયે સેય. ધન
સમતા વિણ જે અનુસરે, પ્રાણું પુણ્ય કામ, છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન