SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ સેાવન ગુફા પશ્ચિમ દિશિ જિહાં,રયણ ભિખભ’ડાર્યાં તિહાં. ૭૧ કરી પ્રાસાદ સયળ રૂપાનાં, સાવન ખબકરી થાપના; કર્યાં અજિત પ્રાસાદ ઉદાર, એ સાગર સાતમેા ઉધ્ધાર. ૭૨ પચાસ કાડી પંચાણુ લાખ,ઉપર સહસ ૫ચાતેર ભાખ; એટલાસંધવી ભૂપતિ થયા, સાગર ચક્રવતી વારે કહ્યા.૭૩ ત્રીસ કેાડી દસ લાખ કોડી સાર,સગર અતર કર્યાં ઉદ્દાર; વ્યંતરૅન્દ્ર આઠમે સુચગ, અભિનંદન ઉપદેશ ઉ-gગ. ૭૪ વારે શ્રીચદ્રપ્રભુ તણે, ચંદ્રશેખર સુત આદર ધણે; ચંદ્રજસા રાજા મન રંગ, નવમા ઉધ્ધાર કર્યાં રોયુજ. પ શાંતિનાથ સેાળમા સ્વામ, રહ્યા ધામાસું વિમળિગિર ઠામ;તસ સુત ચક્રાયુધરાજિયા, તેણે દશમા ઉદ્ધારજ થ્રી, ૭૬ ખ્રીએ શાંતિ પ્રાસાદ ઉદ્દામ, હવે દશરથ સુત રાજા રામ; એકાદશમા કર્યાં ઉદ્દાર, મુનિસુવ્રત વારે મનેાહાર. ૭૭ નેમિનાથ વારે નિરધાર, પાંડવ પાંચે કર્યાં ઉધ્ધાર; શ્રી શત્રુંજયગિરિ પુગી રળી, એકાદશમા જાણો વળી, ૭૮ ઢાળ આઠમી. ( શગ-વર્ષશડી. ) ૭ પાંડવ પાંચ પ્રગટ હવા, ખાઈ અક્ષેાણી અઢાર; પેાતાની પૃથ્વી કરી, છીધો માયને જુહારરે. કુંતા મા એમ ભણે, વત્સ સાંભળેા આપરે; ગાત્ર નિકંદન તુમે કર્યાં, તે ક્રિમ છુટશે। પાપ, ८०
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy