SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શત્રુજય મહામ્ય માંહિ, અધિકાર જે ઉછાંહી; જિન પ્રતિમા જિનવર સરખી, જુઓ સૂત્ર ઉવાઈનિરખી. ૧૬ વસ્તુ છંદ. ભરતે કીધે, ભરતે કીધા, પ્રથમ ઉદ્ધાર; ત્રિભુવન કીતિ વિસ્તારી, ચંદ સૂરજ લગે નામ રાખ્યું તિણે સમે સંધપતિ કેટલાક હવા સૌ એમ શાસે ભાખ્યું, કડી નવાણું - નર વર હુઆ, નેવ્યાસી લાખ, ભરત સમે સંઘપતિ વળી સહસ ચોરાશી ભાખ. પ૭ ઢાળ સાતમી. ( ચોપાઈની ચાલ.) ભરત માટે હુવા આદિત્યયસા, તસ પાટે તસ સુત મહાજા; અતિબળભદ્ર અને બળવીર્ય, કીર્તિવીર્ય અને જળવીયે. ૫૮ એ સાતે હુઆ સરિખી જેડી, ભરત થકી ગયા પૂરવ છ કોડીદંડવીર્ય આઠમે પાટે હવે, તેણે ઉદ્ધાર કરાવ્યો નવો. ઇંદ્ર સેઈ પ્રશસ્ય ઘણું નામ અજવાળ્યું પૂર્વજ તણું ભરત તણી પેરે સંઘવી થયે, બીજો ઉદ્ધાર એહને કહો.૬૦ ભરત પાટે એ આઠે વળી, ભુવન આરીસામાં કેવળી; એણે આડે સવિ રાચી રીતિ, એક ન લોપી પૂર્વજ રીતિ.૬૧ એક સો સાગર વીત્યા જિસે, ઈશાનેન્દ્ર વિદેહમાં વિસે, ૫૯
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy