________________
૨૪૩
ઢાળ દશમી. રાયણુને સહકાર વાલા–એ શગ. સુસીમાની વાણી લીરે, જાણે અમીય સમાન વાહલા; મુનિવર આવશે આંગણેરે, તેને દેશે કુણુ દાન વહાલા.સુસી૰૧ આવ્યા ગયાને સાહેબારે, સરવ વચ્ચે હોય નાર વ્હાલા; ઘર માંડણ રમણી કહો રે, સાત્રનમાંજયકાર વહાલા.સુસી૰૨ ચૌવનના લટકા પ્રભુરે, તે તેા દહાડા ચાર વહાલા; અવસર ફરી આવે નહિ રે,હૈયડે કરો વિચાર વહાલા.સુ૦૩ એહવા વચન સુણી ગોપીનારે,અહો જગ માહ વિકાર વહાલા; મેાહ દશા દેખી કરીરે, તેમ હસ્યાતેણી વાર વહાલા. સુસી૦૪ સહુ ગેાપી મળી તાળી દીધી રે; માન્યા માન્યા વિવાહ વહાલા; કૃષ્ણ નરેશ્વર સાંભળીરે, હરખ થયા મનમાંહિ વહાલા, સુસી૦૧ ઉગ્રસેન તણે ધેર જઈને, માગી સુતા ગુણવંત વહાલા; રાજુલ સાચેજોડી સગાઇ, જોશીડાને પુછત વહાલા,સુસી૦૬ જોશી શ્રાવણ સુદ દિન છઠ્ઠનુ રે, લગન ઢીં નીરધાર વહાલા; માત શિવાને સમુદ્રવિજયને,યાદવ હર્ષ અપાર વહાલા સુ૦૭ ધવલ મંગલ ગાવે ગીત રસીલા, સહુ મલી સધવા નાર વહાલા; રૂષભ કહે પ્રભુ પરણવા જાશે, કહુ તેના અધિકાર વહાલા,સુ૦૮ વાળ અગીઆરસી.
જીરે સ્નાન કરે હરખે ધરી, મથી સધવા કરે ગીત ગાન; સુંદર વર શામળીયા, સાલે સજી શણુગાર, લીધા હાય મેં પાન, સુંદર૦