________________
રા૪
ઢાળ પહેલી.
શીતળ જિન સહજાનંદ--એ દેશી. મઘવા નગરી કરી ઝુંપા, અરિવર્ગ થઈ નહિ કંપા, આ ભરતે પુરી છે ચંપા, રામ સીતા સરોવર પંપા. પનેતા પ્રેમથી તપ કીજે, ગુરૂ પાસે તપ ઉચરીએ. ૧ વાસુપૂજ્યના પુત્ર કહાય, મઘવા નામે તિહાં રાય; તસ લક્ષ્મીવતી છે રાણ, આઠ પુત્ર ઉપર એક જાણું. ૫૦ ૨
હિણી નામે થઈ બેટી, નૃપ વલ્લભશું થઈ મટી; યૌવન વનમાં જબ આવે, તવ વરની ચિંતા થા. ૫૦ ૩ સ્વયંવર મંડપ મંડાવે, દૂરથી રાજપુત્ર મિલાવે; શહિણી શણગાર ધરાવી, જાણું ચંદ્રપ્રિયા બહાં આવી. ૪ નાગપુર વીતશોક ભૂપાલ, તસ પુત્ર અશોક કુમાર; વરમાળા કઠે ઠા, નૃપ, રોહિણને પરણાવે. - ૫૦ ૫ પરિકરશું સાસરે જાવે, અશોકને રાયે ઠાવે; પ્રિયા પુયે વધી બહુ મહદ્ધિ, વીતશેકે દીક્ષા લીધી. ૫૦ ૬. સુખ વિલસે પંચ પ્રકાર, આઠ પુત્ર સુતા થઈ ચાર; રહી દંપતી સાતમે માલે, લધુ પુત્ર રમાડે ખોલે. ૫૦ ૦ લોકપાલાભિધાનને બાલ, રહી ગોખે જુએ જન ચાલક તસ સન્મુખ રેતી નારી, ગયે પુત્ર મરણ સંભારી. ૫૦ ૮ શિર છાતી કુટે મળી કેતી, માય રેતી જલજલી દેતી; માથાના કેશ તે રોલે, જોઈ રોહિણી જંતને બોલે. ૫૦ ૮