SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૧લક સહસ બેંતાલીશ તીન વસવેલી જાણીએ હોલાલ, વરસ વલી જાણએ સાડા આઠ મહિના ઉણ તે વખાણું હોલાલ, ઉણા તે વખાણી, નવસેં એંસી વરસે હોઈ પુસ્તક વાંવના હો લાલ, પુસ્તક વાંચના અંતર કાલ જાણે જિન ચાવીસની હો લાલ, કે જિન ચોવીસ, ૭ ઢાળ ચોથી. દિન સકલ મનેહર-એ દેશી. જ આદિ જિણેસર, ત્રિભુવનને અવતંસ, નાભી રાજા ભરૂદેવા, કુલ માનસર હંસ સર્વાર્થ સિદ્ધથી ચાવી, ઈક્વાકુ ભૂમિવર ઠામ, અસાડ વદી ચોથે, અવતર્યા પુરૂષ પ્રસન્ન. ૧ ચૈત્ર વદી આઠમે, જન્મા શ્રી જિનરાય, આવે ઇંદ્ર ઈંદ્રાણી, પ્રભુજીના ગુણ ગાય; સુનંદા સુમંગલા, વરિયાં જોબન પાય; ભરતાદિક એક સે, પુત્ર પુત્રી દે થાય. ૨ કરી રાજની સ્થાપના, વાસી વનિતા ઈન્દ્ર, જગમાં નીતિ ચલાય, મા દેવીને મંદ પ્રભુ શિલ્પ દેખાડી, ચારે જુગલ આચાર; નરકલા બહેતર, ચોસઠ મહિલા સાર. ૭ ભરતાદિકને દીએ, અંગાદિકનું રાજ્ય, સુર નર ઈમ જપ, જય જય શ્રી જિનરાજ
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy