________________
૧૯૮ યુને હો લાલ, જાણે શાંતિ કુંથુને શાંતિ ધર્મ પામે Gણે સાગર ત્રણનું હો લાલ, સાગર ત્રણનું ૨
સાગર ચાર અનંતને ધર્મ નિણંદને હો લાલ, ધર્મ જિર્ણને, નવ સાગર વળી અનંત વિમલ જિન ચંદ્રને હો લાલ, સાગર ત્રીસ વિમલ વાસુપૂજ્યને હો લાલ, વિમલ વાસુપૂજ્યને, સાગર ચેપન શ્રીવાસુપૂજ્ય શ્રેયાંસને તો લાલ, વાસુપૂજ્ય શ્રેયાંસને. ૩
લાખ પાંસઠ સહસ છવીસ વરસ સો સાગરૂ હો લાલ. વરસ સો સાગરૂ; ઉ સાગર કેડ શ્રેયાંશ શીતલ કરે તો લાલ, શ્રેયાંશ શીતલ કરે; સુવિધિ શીતલને નવ કેડ સાગર ભાવજે હો લાલ, સાગર ભાવજે, સુવિધિ ચંદ્રપ્રભુ નેઊ કડી સાગર ભાવજો હો લાલ, સાગર મન ભાવજે. ૪ - સાગર નવસૅ કાડ સુપાસ ચંદ્રપ્રભુ હો લાલ, સુપાસ ચંદ્રપ્રભુ સાગર નવ સહસ કેડ સુપાસ પદ્મ પ્રભુ હો લાલ, સુપાસ પદ્મ પ્રભુ સુમતિ પદ્મપ્રભુ નેવું સહસ કોડ સાગરૂ હો લાલ, કોડ સાગરૂ; સુમતિ અભિનંદન નવ લાખ કોડ સાગરૂ હો લાલ, કોડ સાગરૂ. ૫ | દશ લાખ કેડ સાગર સંભવ અભિનંદને હોલાલ, સંભવ અભિનંદને, ત્રીસ લાખ કોડ સાગર સંભવ અજિતને હો લાલ, સંભવ અજિતને, પચાશ લાખકેડ સાગર અજિત જિન અષાભને હો લાલ, અજિત જિન જમને એકકડાકોડ સાગરૂ રાષભને વીરને હો લાલ, ઋષભને વીર. ૬