________________
૧૭૬ ત્યાશી લાખ પૂર્વ ઘરવાસે, વસીય રાષભ નિણંદ ભરતાદિક સુત શત દુઆરે, પુત્રી દેય સુખ કંદરે, હમ ૬ તવ કાંતિક સુર આવીને, કહે પ્રભુ તીર્થ સ્થાપિ; દાન સંવછરી દેઈ દિક્ષા,સમય જાણી પ્રભુ આપેરે. હમર ૮ દીક્ષા મહેચ્છવ કરવા આવે, સપરિવાર સુરિ દો; શિબિકા નામે સુદર્શનારે, આગલ ઠવે નરીદરે. હમ૯
| દાળ થી.
રાગ-મારૂ. એ દેશી. ચૈત્ર વદી આઠમ દિનેર, ઉત્તરાષાઢા રે ચંદ, શિબિકાયે બેસી ગયારે, સિધારી વનચંદારે. અષભ સંયમ લીયે–એ આંકણી.૧ અશોક તરૂ તલે આવીને, ચઉ મૂઠી લેચ કીધ; ચાર સહસ વડ રાજવીરે, સાથે ચારિત્ર લીધરે. ૪૦ ૨ ત્યાંથી વિચર્યા જિનપતિ, સાધુ તણે પરિવાર, ઘર ઘર ફરતાં ગૌચરીર, મહીઅલ કરે વિહારરે. 2 3 ફરતાં તપ કરતાં થકા રે, વરસ દિવસ હુઆ જામ; ગજપુર નયર પધારીયા, દીઠા શ્રેયાંસે તામરે. ૪૦ ૪ વરસી પારણું જિન જઈરે, શેલડી રસ તિહાં કીધ; શ્રેયાંસે દાન દઈને રે, પરભવ શંબલ લીધરે. ૪૦ ૫ સહસ વરસ લગે તપ તપીરે; કર્મ કર્યા ચકચૂર; પુરિમતાલ પુર આવીયારે વિચરતાં બહુ ગુણ પૂર રે. . ૬ ફાગણ વદી અગીયારસેરે, ઊત્તરાષાઢા રે ગ; અઠ્ઠમ તપ વડ હેઠલેરે, પામ્યા કેવલ નાણરે. ૦ ૭