SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૫ કુલદીપક ત્રિભુવનપતિ, મન, પુત્ર હશે સુખકાર. લાલ૦૭ સુપન અર્થ પીઉથી સુણી, મન, મન હરખ્યા મરૂદેવીલાલ સુખે કરી પ્રતિપાલના, મન ગર્ભ તણી નિતમેવ. લાલ૦૮ નવ ભસવાડા ઉપરે, મન દિન હુવા સાડાસાત લાલ૦ ચૈત્ર વદ આઠમ દીને, મન, ઉત્તરાષાઢા વિખ્યાત. લાલ૦૯ મઝિમ સ્પણીને સમે, મન જો પુત્ર રતન, લાલ, જન્મ મહેચ્છવતવકરે, મન દિશીકુમારી છપ્પન. લાલ૦૧૦ ઢાળ ત્રીજી. દેશી-મચડીની. આસન કયુ ઇંદ્રતણું રે, અવધિજ્ઞાને જાણ જિનને જન્મ મહેચ્છવ તવકરવા આવે ઇન્દ્ર ઈંદ્રાણીરે. હ૦૧ સુર પરિવારે પરિવર્યા રે, મેરૂ શિખર લઈ જાય; પ્રભુને નમણુ કરીને પૂછ, પ્રણમી બહુ ગુણ ગાય. હમ૨ આણી માતા પાસે મેહેલી, સુર સુરલોકે પહું તા;, દિન દિન વાધે ચંદ્ર તણી પરે, દેખી હરખે માતારે. હમ. ૩ વૃષભ તણું લંછન પ્રભુ ચરણે, માતપિતાએ દેખી; સુપન માંહે વલી વૃષભ જે પહેલો,દીઠ ઉજવલ વિષરે. હમજ તેહથી માત પિતાએ દીધું, ગષભ કુમાર ગુણ ગેહ, પાંચસે ધનુષ પ્રમાણે ઊંચી, સેવન વરણ દેહરે. હમ, ૫ વિસ પૂર્વ લખ કુમારપણે રહીયા પ્રભુ ઘરવાસે; સુમંગલા સુનંદા કુંવારી, પરણ્યા દોય ઉલ્લાસેરે. હમ ૬
SR No.032191
Book TitlePrachin Stavan Sazzay Devvandanmaladi
Original Sutra AuthorN/A
AuthorGandalal Bhudardas Parekh
PublisherGandalal Bhudardas Parekh
Publication Year1950
Total Pages934
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy