________________
૧૭૭
ઢાળ પહેલી. ધન્ય ધન્ય સંપ્રતિ સાથે રાજાએ દેશી.
રાગ-આશાવરી, પહેલે ભવ ધન સાર્થવાહ, સમકિત પામ્યા સારરે; આરાધી બીજે ભવ પામ્યા, જુગલત અવતાર રે. ૧ સેવો સમક્તિ સાચું જાણું, એ સવિ ધમની ખારે; નવિપામેજે અભવ્ય અનાણી,એવી જિનની વાણી રે. સે૨ જુગલ ચવિ પહેલે દેવકે ભાવ તિજ સુર થાય રે; ચોથે ભવે વિદ્યાધર કુલે થયા, મહાબલ નામે રાય રે.સે. ૩. ગુરુ પાસે દીક્ષા પાલીને, અણુસણુ કીધું અંતરે પાંચમે ભવે બીજે દેવલોક, લલિતાગ સુર દીપંતરે. સે. ૪ દેવ ચવી છડે ભવે રાજા, વાજા ધ એણે નામેરે; તીહાથી સાતમે અવતરીઆ, જુગલા ધર્મશું ટામેરે સેટ ૫ આય કરી આઠમે ભવે, સુધર્મ દેવલોકે દેવરે; દેવ તણી અહિ બહુલી પામ્યા, દેવતણ વળી ભગરે. સે. ૬ મુનિભાવ છવાનંદ નવમે ભવે, વેદ ચવી થયો દેવરે સાધુની વૈયાવચ્ચ કરી, દિક્ષા લઈ પાળે સ્વયમેવરે. સેટ૭. વૈદ જીવ દસમે ભવે સ્વર્ગો, બારમે સુર હાય રે, તિહા કણે આયુ ભોગવી પુરૂં, બાવીસ સાગર જોરે. સેટ ૮ અગીઆરમેં વે દેવ ચવીને, ચકી હુએ વજનભરે; દીક્ષા લઈવીસ સ્થાનક સાધી, લીધે જિનપ્રદલાભરે. સેવો૦૯