________________
જિનવિજ્ય જગમાં જ શિષ્ય ઉત્તમવિજયતે ખાસરે.ઉ૦ ૫ તસપદચરણ ભ્રમર સમા, રહી સાણંદ ચોમાસું રે; અઢાર ત્રીસ સંવત્સરે, સુદ તેરસ ફાગુણ માસેરે. ઉ૦ ૬ પદ્મવિજય ભકતે કરી, શ્રી વિજયધર્મ સૂરિ રાજે; વર્તમાન જિન ગાઈઆ, શ્રી અમીઝરા પ્રભુ પાસેરે. ઉ૦ ૭ કળશ-પર્વ તિથિ આરાધે, સુવ્રત સાધે, લાવ્યો ભવ સફલો કરે; સંગ સંગી,તત્વરંગી, ઉત્તમ વિજય ગુણાકરે; તસ શિષ્ય નામે સુગુણ કામે, પદ્મવિજયે આદર્યો, શુભ એહ આદર ભવિ સહાઘર, નામ ષટપવી .
૯ શ્રી ઋષભદેવ સ્વામીનું સ્તવન દુહા-પુરિસાદાણુ પાસજી, બહુ ગુણમણિ વાસ; અદ્ધિ વૃદ્ધિ મંગલ કરણ, પ્રણમું મન ઉલ્લાસ. ૧ સરસતી સામિની વિનવું, કવિ જન કેરી માય; સરસ વાણી મુજને દીયે, માટે કરી પસાય. લબ્ધિ વિનય ગુરૂ સમરીએ, અહર્નિશ હર્ષ ધરેવ; જ્ઞાન દષ્ટિ જેથી લહી, પદ પંકજ પ્રણમેવ. ૩ પ્રથમ વિણેસર જે હુએ, મુનિવર પ્રથમ વખાણ કેવલપર પહેલો જે કહે, પ્રથમ ભિક્ષાચર જાણ પહેલા દાતા એ કહ્યો, આ ચોવીસી મઝાર; તેહ તણા ગુણ વરણવું, આણે હર્ષ અપાર.
બહુ ગઇ
સરસતાગલ કરણ