________________
૧૬૨
ઢાળ છઠ્ઠી. (વાલમ વહેલારે આવજોએ દેશી) સુણું પચ્ચખ્ખાણુ આરાધજો, એહ છે મુક્તિનું હેતરે; આહારની લાલચ પરિહરા, ચતુર ચિત્ત તું ચેતરે. સુ૦૧ શલ્ય કાઢયું ત્રણ રૂઝયું, ગઇ વેદના દૂરરે;
પછી ભલા પથ્ય ભાજન થકી, વધે દેહ જેમ તૂરરે.સુ૦ ૨ તિમ પડિક્કમણુ કાઉસગ્ગથી, ગયા દાષ સવી દુષ્ટરે; પછી પચ્ચખાણ ગુણ ધારણે, ઢાય ધમ તનુ પુરે, સુ૦ ૩ એહથી કર્યાં કાદવ ટલે, એહ છે સવર રૂપરે; અવિરતિ ક્રૂપથી ઉદ્ધૃરે, તપ અકલંક સ્વરૂ૫રે. ૪ પૂર્વ જન્મ તપ આર્યાં, વિશટ્યા થઇ નારરે; જૈહના નવણના નીરથી, શમે સકલ વિકારરે. સુ૦ ૫ રાવણે શક્તિ શસ્ત્ર હણ્યા, પડયો લક્ષ્મણ સેજરે; હાથ અડતાં સંચેતન થયેા, વિશલ્યા તપ તેજરે, સુ૦ ૬ આવશ્યક કહ્યું, એહવુ તે પચ્ચખાણરે;
છએ આવશ્યક જેણે કથાં, નમું તે જંગ ભારે સુ॰ ૭ કલશ—તપગચ્છનાયક મુક્તિદાયક, શ્રી વિજયદેવ સુરીશ્વરા; તસ પદ્મ દ્વીપક મેાહ ઝીપક, શ્રીવિજયપ્રભ સુરિ ગણધરે; શ્રીકીર્ત્તિવિજય ઉવજઝાય સેવક, વિનયવિજય વાચક કહે; છ આવશ્યક જે આરાધે, તેહ શિવ સંપ લહે. ૧ ષઢાવશ્યક સ્તવન સપૂછુ .